Thursday, 24 July 2014

Biseg news

Aaje Bisag par savare 11:30 thi 1:30 sudhi HINDI subject na lesson aavse.


Wednesday, 23 July 2014

કછુઆ ઓનલાઈન ટેસ્ટ શું છે?


કછુઆ  ઓનલાઈન ટેસ્ટ શું છે?
What is Kachhua Online Test  ?
કછુઆ  એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક 200/- રૂપિયાનું લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.

કછુઆના ટેસ્ટ મેળવવાનો ફાયદા.:Benefits : 

  • પ્રમાણમાં સસ્તા દરે.
  • ગમે તે સમયે ઉપયોગ કરી શકાય છે.
  • ગમે તે સ્થળે ઉપયોગ માં લઇ શકાય છે.
  • એક વખત લવાજમ ભર્યા પછી તેના ટેસ્ટ આજીવન ઉપલબ્ધ રહે છે.
  • નવું શીખવા તેમજ સ્વમુલ્યાંકન માટે ફાયદાકારક
  • અનંત પુનરાવર્તન તેમજ પ્રેકટીસ થઇ શકે છે.
  • તમે ઈચ્છો તો દરેક ટેસ્ટ ની પ્રિન્ટ આઉટ કરાવી શકો છો.
  • દર રોજ ઉપયોગ ને લીધે વિષય સાથે તમને જોડી રાખે છે.
  • રેન્કને કારણે સ્પર્ધા મળી રહે છે.
  • દરેક વિદ્યાર્થી માટે કૉર્સ ઉપલબ્ધ
  • કછુઆ કાગળ રહિત છે જેનાથી વૃક્ષો ઓછા કપાય છે. અને બચે છે.
  Facility : 
  • દર રોજ ટેસ્ટ
  • વિસ્તૃત જવાબ
  • કમેન્ટ
  • રેન્ક
  • રીટેસ્ટ
  • ઓનલાઈન પેમેન્ટ

  કછુઆનું   લવાજમ ઓનલાઈન ATM કાર્ડ દ્વરા કેવી રીતે ભરવું.
  How to Start / Buy Kachhua Online Test ?

    
  Step 1 : અહી ક્લિક કરી તમારો  કોર્ષ પસંદ કરો અને તમારી વિગતો ભરો. વિગતોમાં તમારું નામ, મોબાઈલ નંબર અને રહેઠાણ નું સરનામું અંગ્રેજી માં લખવાનું હોય છે, આપ એકથી વધુ કોર્ષ પસંદ કરી શકો છો, પ્રત્યેક કોર્ષ માટે અલગ-અલગ લવાજમ ભરવાનું થશે.
  Step 2 : અહી તમારી વધુ વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.

  Step 3 : ATM-Debit-Credit કાર્ડનો ઉપયોગ કરી ને પેમેન્ટ કરો  


  નીચે પ્રમાણેની બેંક ના ATM સ્વીકાર્ય છે .

  Axis Bank, Corporation Bank, Deutsche Bank, HDFC Bank, ING Vysya Bank, Karur Vysya Bank , Punjab National Bank, Canara Bank, State Bank of India, Citibank, Indian Overseas Bank, Union Bank Of India         

  Axis Bank, Corporation Bank, Deutsche Bank, HDFC Bank, ING Vysya Bank, Karur Vysya Bank, માટે ના સ્ટેપ

                 હવે તમારા નેટ બેન્કિંગ નો પાસવર્ડ Enter કરો. ( અહિયા AXIS Bank માટે નું બાતાવેલ છે, અન્ય બેન્કો માટે દેખાવ અલગ હોય છે  ). 
     ( જો તમે ઓનલાઈન બેન્કિંગ નો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો Forgot Password પર ક્લિક કરો. )
            
                   અહિયા તમારા ATM  નો પીન (પાસવર્ડ ) Enter કરો , અને Submit કરો .

  Punjab National Bank, Canara Bank, State Bank of India, Citi bank, Indian Overseas Bank, Union Bank Of India  માટે ના સ્ટેપ                                      

               અહિયા તમારો 3D Secured  પાસવર્ડ નાખવો. ( અહિયા SBI Bank માટે નું બાતાવેલ છે અન્ય બેન્કો માટે દેખાવ અલગ હોય છે ).                             

                                   

                (જો તમારો 3D Secured પાસવર્ડ ભૂલી ગયા હોવ તો Forget Password  પર ક્લિક કરો.) 

        અહિયા તમારો ATM  નો  PIN , A/c નંબર અને  One Time Password   નાખવો.

                 ( One Time Password  તમને તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. )
  GSEB Teacher Eligibility Test - II (TET - II) Mistakes in Answer key

  GSEB Teacher Eligibility Test - II (TET - II) Mistakes in Answer key 


  Send your Objections to SEB till 24/7/2014

  Email : gseb21@gmail.com

  Address : 

  State Examination Board
  Government of Gujarat
  Opp. Gov. Library
  Sector - 21
  Gandhinagar - 382021  Download Gujarat Rojgar Samachar

  Download Gujarat Rojgar Samachar ( Date : 23/6/14 )

  Gujarat Information
  Government of Gujarat

  Download Gujarat Rojgar Samachar Click here............

  Tuesday, 22 July 2014

  Government Secondary Recruitment

  રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા
  વર્ષ-૨૦૧૪

       સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.

       ચલન ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૧૪ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૪-૦૮-૨૦૧૪ છે.

       ખાસ નોંધ :
  જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-સહાયક ની પોસ્ટ માટે અરજી કરવા લાયક ગણાશે નહિ.
  સૌપ્રથમ ચલનની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામાં ભરવી, ત્યારબાદ ચલન ભર્યાના લીસ્ટમાં ઉમેદવારના નામનો સમાવેશ થયા બાદ જ અરજીપત્રક ભરી શકાશે (ફી ભર્યા બાદ ઓછા માં ઓછા ૪૮ કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટમાં જોઈ શકશે.)
  SEBC ઉમેદવારો માટે: તારીખ ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સમયગાળાની આવકને ધ્યાને લઈને નોનક્રીમીલીયાર સર્ટીફીકેટ (પરિશિસ્ટ-ક) તા. ૦૧-૦૪-૨૦૧૪ પછીની તારીખનું ગુજરાતીમાં મેળવેલ માન્ય ગણાશે.
  આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારોએ બિનઅનામત માટેની ચલનની પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.
  જે ઉમેદવારોએ ૨૦૧૧ અને ૨૦૧૪ માં લેવાયેલ બંને TAT પરિક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેઓએ બંને ટાટ નંબર ચલન અને અરજીપત્રકમાં આપવાના રહેશે.

  Click here for Chalan

  Click here for Advertisement

  Monday, 21 July 2014

  Patan Jillafer camp mate ખાલી જગ્યાઓની માહિતી

  Patan Jillafer camp mate ખાલી જગ્યાઓની માહિતી

  NEW:

  કેમ્પમાં દર્શાવવાની Language સંભવિત જગ્યાઓ મેળવવા અહી ક્લિક કરો

  કેમ્પમાં દર્શાવવાની Maths Science સંભવિત જગ્યાઓ મેળવવા અહી ક્લિક કરો

  કેમ્પમાં દર્શાવવાની Social Science સંભવિત જગ્યાઓ મેળવવા અહી ક્લિક કરો


    સૂચના :

  અત્રેથી દર્શાવવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટેજ છે. અને જે તદ્દન સંભવિત છે. .
  કેમ્પના સ્થળ પર જાહેર ડિસ્પલે બોર્ડ પર મૂકવામાં આવેલી યાદી આખરી યાદિ ગણાશે જેની સબંધાકાર્તાઓએ નોધ લેવી 

  શિક્ષણસેવા વર્ગ-2 ફાઇનલ આન્સવર કી

  શિક્ષણસેવા વર્ગ-2 ફાઇનલ આન્સવર કી

  Click here for Answer key

  HTAT Syllabus

  HTAT Syllabus  TET-II 2014 Official answer key declared

  New list of Patan district transfer

  વાંધા અરજી બાદ ની પુરાંત યાદી
  New:-તારીખ: ૧૯/૦૭/૨૦૧૪ સુધી આવેલ વાંધા અરજી બાદ થયેલ પુરાંત યાદિમાં તમારું નામ જોવા માટે અહીં ક્લીક કરવું.

  Click here to Download Callletters and see your name